AMCએ શહેરના દરેક ઝોનમાં ચાની કીટલી અને નાસ્તાની દુકાનો કરાવી બંધ, આ રહ્યું કારણ

|

Sep 17, 2020 | 5:38 PM

AMCએ મોટી કાર્યવાહી કરી શહેરના તમામ ઝોનમાં ચાની કીટલી અને નાસ્તાની દુકાનો બંધ કરાવી છે. સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા અને ભીડ થતી હોવાને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. લોકો માસ્ક ન પહેરતા હોવાની સતત ફરિયાદ મળતી હતી અને ગાઈડલાઈનનું પાલન નહીં થતા હોવાનું સામે આવ્યું હતું. ટી સ્ટોલધારકોએ સ્વયંભૂ બંધ ન કરતા તંત્રએ ચાની કીટલી […]

AMCએ શહેરના દરેક ઝોનમાં ચાની કીટલી અને નાસ્તાની દુકાનો કરાવી બંધ, આ રહ્યું કારણ

Follow us on

AMCએ મોટી કાર્યવાહી કરી શહેરના તમામ ઝોનમાં ચાની કીટલી અને નાસ્તાની દુકાનો બંધ કરાવી છે. સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા અને ભીડ થતી હોવાને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. લોકો માસ્ક ન પહેરતા હોવાની સતત ફરિયાદ મળતી હતી અને ગાઈડલાઈનનું પાલન નહીં થતા હોવાનું સામે આવ્યું હતું. ટી સ્ટોલધારકોએ સ્વયંભૂ બંધ ન કરતા તંત્રએ ચાની કીટલી બંધ કરાવી.

આ પણ વાંચો: કરચોરી પર અંકુશ માટે અને રોકડ વ્યવહારો ઉપર નજર રાખવા બેન્કોને અપાઈ આ સત્તા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 5:30 pm, Thu, 17 September 20

Next Article