Ahmedabad: વધુ 19 હોસ્પિટલ કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર, AMC દ્વારા લેવાયેલા પગલાને લઇ 292 બેડ વધશે
અમદાવાદની વધુ 19 હોસ્પિટલ કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરવામાં આવી છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે વધુ 19 હોસ્પિટલ ઉપલબ્ધ થશે.
અમદાવાદની વધુ 19 હોસ્પિટલ કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરવામાં આવી છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે વધુ 19 હોસ્પિટલ ઉપલબ્ધ થશે. AMC દ્વારા લેવાયેલા પગલાને લઇને 292 બેડ વધશે.
કઇ હોસ્પિટલ કોવિડ ડેઝિગ્નેટેડ ?
* ઈસનપુરમાં આવેલી અશ્મી
* પ્રહલાદનગરમાં આવેલી સ્નેહ
* બોપલમાં આવેલી આશ્ના ઓર્થો અને મમતા
* નવાવાડજમાં આવેલી જૈનમ
* નવરંગપુરામાં આવેલી સામવેદ
* કલાપીનગરમાં આવેલી શુભમ
* કાંકરીયામાં આવેલી પુજા
* ગોતામાં આવેલી ઓમ ચિલ્ડ્રન અને આશિર્વાદ
* થલતેજમાં આવેલી એસ. આર. એમ
* નારણપુરામાં આવેલી દેવમ