Vadodara: વધતા કોરોનાના કેસો વચ્ચે હોસ્પિટલમાં બેડ વધારાયા, ત્રણ ખાનગી હોસ્પિટલોમાં 600 બેડ પર મળશે ફ્રીમાં સારવાર

| Updated on: Apr 26, 2021 | 12:24 PM

વડોદરામાં વધતા કોરોનાના કેસો વચ્ચે હોસ્પિટલમાં બેડ વધારવા કવાયત શરૂ કરવામાં આવી છે. ત્રણ ખાનગી હોસ્પિટલો સરકારને હસ્તક કરાઈ છે.

વડોદરામાં વધતા કોરોનાના કેસો વચ્ચે હોસ્પિટલમાં બેડ વધારવા કવાયત શરૂ કરવામાં આવી છે. ત્રણ ખાનગી હોસ્પિટલો સરકારને હસ્તક કરાઈ છે. જેમાં પારૂલ, ધીરજ અને પાયોનિયર હોસ્પિટલના 80 ટકા બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. ત્રણ ખાનગી હોસ્પિટલોમાં કુલ 600 બેડ પર ફ્રીમાં સારવાર મળશે.

 

આ પણ વાંચો: હવામાન વિભાગે કરી આગાહી, જાણો રાજ્યમાં ક્યા થશે વરસાદ અને ક્યા પડશે કાળઝાળ ગરમી 

g clip-path="url(#clip0_868_265)">