કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ આ દિવસે કેસરીયો ધારણ કરી શકે છે

|

Jul 14, 2019 | 11:13 AM

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આગામી સોમવારે ભાજપમાં જોડાઈ શકે છે. આ અહેવાલ સૂત્રોના માધ્યમથી મળી રહ્યા છે.. સૂત્રોની વાત માનીએ તો, બંને નેતાઓ ભાજપમાં જોડાશે. જે બાદ પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. મહત્વનું છે કે આ બંને નેતાઓએ રાજ્યસભાની પેટાચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories […]

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ આ દિવસે કેસરીયો ધારણ કરી શકે છે

Follow us on

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આગામી સોમવારે ભાજપમાં જોડાઈ શકે છે. આ અહેવાલ સૂત્રોના માધ્યમથી મળી રહ્યા છે.. સૂત્રોની વાત માનીએ તો, બંને નેતાઓ ભાજપમાં જોડાશે. જે બાદ પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. મહત્વનું છે કે આ બંને નેતાઓએ રાજ્યસભાની પેટાચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચોઃ અવકાશી મહાસત્તા તરફ ભારતની આગેકૂચ, આ બે મહિલાઓના હાથમાં મિશન ચંદ્રયાનની કમાન

[yop_poll id=”1″]

Next Article