VIDEO: દિલ્હી એઈમ્સની ટીમ મેડિકલ કોલેજની તમામ માહિતી એકત્ર કરવા માટે રાજકોટ પહોંચી

|

Feb 06, 2020 | 5:34 AM

દિલ્લી એઈમ્સની ટીમ રાજકોટ પહોંચી છે. એઈમ્સ હોસ્પિટલને લઈને આજે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ અને મેડિકલ કોલેજના ડિન સાથે બેઠક કરશે. એઈમ્સ હોસ્પિટલ પહેલા મેડિકલ કોલેજ શરૂ કરવાની છે. ત્યારે એઈમ્સ હોસ્પિટલ હસ્તકની મેડિકલ કોલેજની 50 બેઠકની એડમિશન પ્રક્રિયા માટે તજવીજ શરૂ કરાશે. મેડિકલ કોલેજ શરૂ કરવા બિલ્ડિંગ ભાડે રાખવું કે પછી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં શરૂ […]

VIDEO: દિલ્હી એઈમ્સની ટીમ મેડિકલ કોલેજની તમામ માહિતી એકત્ર કરવા માટે રાજકોટ પહોંચી

Follow us on

દિલ્લી એઈમ્સની ટીમ રાજકોટ પહોંચી છે. એઈમ્સ હોસ્પિટલને લઈને આજે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ અને મેડિકલ કોલેજના ડિન સાથે બેઠક કરશે. એઈમ્સ હોસ્પિટલ પહેલા મેડિકલ કોલેજ શરૂ કરવાની છે. ત્યારે એઈમ્સ હોસ્પિટલ હસ્તકની મેડિકલ કોલેજની 50 બેઠકની એડમિશન પ્રક્રિયા માટે તજવીજ શરૂ કરાશે. મેડિકલ કોલેજ શરૂ કરવા બિલ્ડિંગ ભાડે રાખવું કે પછી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં શરૂ કરવી સહિતની તમામ માહિતી એકત્ર કરવામાં આવશે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: PM મોદી 6 મહિના બાદ ઘરની બહાર નીકળશે તો યુવાનો ડંડાથી મારશે: રાહુલ ગાંધી

Next Article