Tender Today : ગુજરાત હાઇકોર્ટ દ્વારા e-TDS અને GST ફાઇલ કરવા બહાર પડાયુ ટેન્ડર, જાણો શું છે તેના ધારા-ધોરણ

ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) દ્વારા e-TDS અને GST ફાઇલ કરવાના કામ માટે નોંધણી કરાયેલા હોય તેવા ચાર્ટડ અકાઉન્ટન્ટ અથવા સંસ્થા પાસેથી સીલ કરાયેલા ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

Tender Today : ગુજરાત હાઇકોર્ટ દ્વારા e-TDS અને GST ફાઇલ કરવા બહાર પડાયુ ટેન્ડર, જાણો શું છે તેના ધારા-ધોરણ
| Edited By: | Updated on: Feb 27, 2023 | 3:02 PM

અમદાવાદમાં સોલા સ્થિત ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટેન્ડરની જાહેરાત કરવામાં આવી છે. e-TDS અને GST ફાઇલ કરવાના કામ માટે નોંધણી કરાયેલા હોય તેવા ચાર્ટડ અકાઉન્ટન્ટ અથવા સંસ્થા પાસેથી સીલ કરાયેલા ટેન્ડર મગાવવામાં આવ્યા છે. 24Q અને 26Qના ક્વાર્ટરલી TDS અને માસિક GST ફાયલિંગના કામો માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Tender Today: ગુજરાત સિંચાઈ અને માર્ગ મકાન વિભાગ દ્વારા અમદાવાદના કામો માટે ટેન્ડર જાહેર, આ વેબસાઇટ પરથી મેળવી શકાશે વધુ માહિતી

આ ટેન્ડર અંગેના ધારા-ધોરણ, ટેન્ડર ફોર્મ ડાઉનલોડ તથા વધુ માહિતી વેબસાઇટ http://gujarathighcourt.nic.in પરથી મેળવી શકાશે. આ માહિતી 1 માર્ચ 2023 સુધીમાં મળી શકશે.

Published On - 10:31 am, Mon, 27 February 23