કોરોના વાઈરસ : AMC કમિશનરની અપીલ, 14 દિવસ સુધી કરો ચુસ્તપણે લોકડાઉનનું પાલન

|

Apr 20, 2020 | 1:42 PM

અમદાવાદ કોરોના વાઈરસનું હોટસ્પોટ બની ગયું છે કારણ કે રાજ્યમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ અમદાવાદમાં નોંધાયા છે.  જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ કહ્યું કે આગામી 14 દિવસ અમદાવાદ માટે ખરાખરીના છે. લોકો ઘરમાં જ રહે તેવી અપીલ સતત પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે. લોકો લોકડાઉનનું પાલન નથી કરી રહ્યાં અને […]

કોરોના વાઈરસ : AMC કમિશનરની અપીલ, 14 દિવસ સુધી કરો ચુસ્તપણે લોકડાઉનનું પાલન

Follow us on

અમદાવાદ કોરોના વાઈરસનું હોટસ્પોટ બની ગયું છે કારણ કે રાજ્યમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ અમદાવાદમાં નોંધાયા છે.  જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ કહ્યું કે આગામી 14 દિવસ અમદાવાદ માટે ખરાખરીના છે. લોકો ઘરમાં જ રહે તેવી અપીલ સતત પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે. લોકો લોકડાઉનનું પાલન નથી કરી રહ્યાં અને તેના લીધે જ કોરોના વાઈરસનું સંક્રમણ વધવાથી કોરોનાના વધારે કેસ સામે આવી રહ્યાં.

આ પણ વાંચો :   કોરોનાના લીધે દુનિયાનો ચીન પર ફૂટ્યો ગુસ્સો, જર્મનીએ મોકલ્યું નુકસાનીનું બિલ

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article