VIDEO: અમદાવાદમાં રીક્ષા ચાલકોની એક દિવસીય હડતાળ, હડતાળને અલગ-અલગ વિસ્તારમાં નબળો પ્રતિસાદ

|

Jul 07, 2020 | 4:46 AM

અમદાવાદમાં રીક્ષા એસોસિએસનની એક દિવસીય હડતાળ. હડતાળને અલગ-અલગ વિસ્તારમાં નબળો પ્રતિસાદ મળ્યો હતો. નરોડા, વસ્ત્રાલ, ઓઢવ, રિંગરોડ વિસ્તારમાં રિક્ષાઓ જોવા મળી હતી. રીક્ષા સ્ટેન્ડ પર પેસેન્જરો ભરીને જતી રીક્ષા કેમેરામાં કેદ થઈ હતી. હડતાળને રીક્ષાચાલક એસો. સહિત 8 યુનિયન તેમજ ગુજરાત કોંગ્રેસે ટેકો આપ્યો છે. આ પણ વાંચો: VIDEO: જામનગરના કાલાવડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, દિવસ […]

VIDEO: અમદાવાદમાં રીક્ષા ચાલકોની એક દિવસીય હડતાળ, હડતાળને અલગ-અલગ વિસ્તારમાં નબળો પ્રતિસાદ

Follow us on

અમદાવાદમાં રીક્ષા એસોસિએસનની એક દિવસીય હડતાળ. હડતાળને અલગ-અલગ વિસ્તારમાં નબળો પ્રતિસાદ મળ્યો હતો. નરોડા, વસ્ત્રાલ, ઓઢવ, રિંગરોડ વિસ્તારમાં રિક્ષાઓ જોવા મળી હતી. રીક્ષા સ્ટેન્ડ પર પેસેન્જરો ભરીને જતી રીક્ષા કેમેરામાં કેદ થઈ હતી. હડતાળને રીક્ષાચાલક એસો. સહિત 8 યુનિયન તેમજ ગુજરાત કોંગ્રેસે ટેકો આપ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article