જાણો 6મેના રોજ અમદાવાદના ક્યાં ક્યાં વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા, જુઓ લિસ્ટ

|

Sep 29, 2020 | 12:19 PM

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 380 કેસ નોંધાયા છે. આ 380 કેસમાંથી 291 કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. જેમાં તમામ કેસ અમદાવાદના શહેરી વિસ્તારમાં નોંધાયા અને ગ્રામ્ય વિસ્તારમાં આજે એટલે કે 6મેના રોજ એકપણ કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. અમદાવાદમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4716 થઈ ગઈ છે. જેમાં છેલ્લાં 24 […]

જાણો 6મેના રોજ અમદાવાદના ક્યાં ક્યાં વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા, જુઓ લિસ્ટ

Follow us on

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 380 કેસ નોંધાયા છે. આ 380 કેસમાંથી 291 કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. જેમાં તમામ કેસ અમદાવાદના શહેરી વિસ્તારમાં નોંધાયા અને ગ્રામ્ય વિસ્તારમાં આજે એટલે કે 6મેના રોજ એકપણ કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. અમદાવાદમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4716 થઈ ગઈ છે. જેમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે અમદાવાદમાં 25 લોકોએ દમ તોડ્યો છે.  જ્યારે અમદાવાદમાં કુલ 764 લોકોને સાજા થઈ ગયા બાદ રજા આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

6મેના રોજ અમદાવાદ શહેરમાં નવા નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો :   અમદાવાદમાં એક અઠવાડિયાના કડક લૉકડાઉનની જાહેરાત બાદ DGP અને પોલીસ કમિશનર રાઉન્ડમાં નિકળ્યાં

જુઓ રાજ્યમાં જિલ્લાવાર કેટલાં કુલ કોરોના વાઈરસના કેસ નોંધાયા છે તેની વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:21 pm, Wed, 6 May 20

Next Article