અમદાવાદમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ, મીઠાખળી અને શાહીબાગ અંડરબ્રિજ બંધ, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

|

Sep 20, 2020 | 10:21 PM

અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના સીટીએમ, જશોદાનગર, રામોલ, વસ્ત્રાલ,વેજલપુર સહિતના વિસ્તારમાં અનરાધારા વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરમાં ધોધમાર વરસાદ વરસતાં મીઠાખળી અંડરબ્રિજ અને શાહીબાગ અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે અને વાસણા બેરેજના 3 દરવાજા ખોલી કાઢવામાં આવ્યા છે. Web Stories View more દેશી સફેદ […]

અમદાવાદમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ, મીઠાખળી અને શાહીબાગ અંડરબ્રિજ બંધ, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

Follow us on

અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના સીટીએમ, જશોદાનગર, રામોલ, વસ્ત્રાલ,વેજલપુર સહિતના વિસ્તારમાં અનરાધારા વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરમાં ધોધમાર વરસાદ વરસતાં મીઠાખળી અંડરબ્રિજ અને શાહીબાગ અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે અને વાસણા બેરેજના 3 દરવાજા ખોલી કાઢવામાં આવ્યા છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:52 pm, Mon, 17 August 20

Next Article