AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં અનરાધાર વરસાદ, હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયો, મકાનોમાં ઘુસ્યા પાણી

અમદાવાદ શહેરમાં રાત્રે વરસાદ વરસ્યો છે. શહેરના હાટકેશ્વર, નારોલ, ઈસનપુર, ઘોડાસર, મણિનગર, આશ્રમ રોડ, પાલડી, એલિસબ્રિજ, ઈન્કમટેક્સ, વંદે માતરમ, ચાંદલોડિયા, ગોતા સહિતના ઘણા વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે વાહનચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. શહેરનો હાટેકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયો છે, હાઉસિંગના મકાનોમાં પાણી ઘુસી ગયા.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

અમદાવાદમાં અનરાધાર વરસાદ, હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયો, મકાનોમાં ઘુસ્યા પાણી
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:53 PM
Share

અમદાવાદ શહેરમાં રાત્રે વરસાદ વરસ્યો છે. શહેરના હાટકેશ્વર, નારોલ, ઈસનપુર, ઘોડાસર, મણિનગર, આશ્રમ રોડ, પાલડી, એલિસબ્રિજ, ઈન્કમટેક્સ, વંદે માતરમ, ચાંદલોડિયા, ગોતા સહિતના ઘણા વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે વાહનચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. શહેરનો હાટેકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયો છે, હાઉસિંગના મકાનોમાં પાણી ઘુસી ગયા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">