Gujarati NewsGujaratAhmedabadIf there is a mobile tower around the house or school what are the dangerous effects on the body and what are the rules for installing a mobile tower
ઘર કે શાળાની આસપાસ મોબાઈલ ટાવર હોય તો તેની શરીર પર કેવી જોખમી અસર થાય છે? મોબાઈલ ટાવર લગાવવાના શું છે નિયમો-જાણો- Video
જો તમારા ઘરની આસપાસમાં મોબાઈલ ટાવર હોય તો તેની આપણા શરીર પર કેવી વિપરીત અસર થાય છે અને તેનાથી જીવલેણ બીમારીઓ પણ થઈ શકે છે. મોબાઈલ ટાવરમાંથી નીકળતા કિરણોને કારણે થતા જોખમો વિશે આપ અહીં સ્ટેપ બાય સ્ટેપ જાણકારી મેળવી શકશો.
મોબાઈલ ટાવર ઘરની નજીક કેમ ન લગાવવા જોઈએ તેના શું જોખમો છે, તેની આપણા શરીર પર કેવી અસર થાય છે તેના વિશે ભાગ્યે જ લોકોને જાણકારી હોય છે. આજે તમને જણાવીએ કે ખરેખર તે કેટલુ જોખમી છે.
મોબાઈલ ટાવરની શરીર પર કેવી અસર ?
મોબાઇલ ટાવર આસપાસના 100 મીટર વિસ્તારમાં સૌથી વધુ અસર
500 મીટર વિસ્તાર બાદ તેની અસર નહિંવત થઈ જાય
રેડિએશનના લીધે લાંબા ગાળે વ્યક્તિની નર્વસ સિસ્ટમ પર અસર
નર્વસ સિસ્ટમને અસર થતાં મગજના કાર્યમાં વિક્ષેપ થાય
લો બ્લડ પ્રેશર અને સ્કીન કેન્સર થવાની પણ સંભાવના
વ્યક્તિને 19 મિનિટ માઇક્રોવેવમાં રાખવાથી જે અસર થાય