ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ કરી, પોતાના મત વિસ્તારમાં કોરોનાની સ્થિતી અંગે કરી સમીક્ષા

|

Sep 25, 2020 | 1:09 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ કરી. કોરોનાના વધતા સંક્રમણને લઈને ગૃહપ્રધાન અમિત શાહે સમીક્ષા કરી છે. પોતાના મત વિસ્તારમાં કોરોનાની સ્થિતી અંગે અમિત શાહે સમીક્ષા કરી અને અમદાવાદ અને ગાંધીનગર કલેક્ટરને મહત્વપૂર્ણ સૂચનો પણ કર્યા છે. જેમાં ધનવંતરી રથના માધ્યમથી સર્વેની કામગીરી વધારવા માટે અને દત્તક ગામોમાં રાજ્ય અને […]

ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ કરી, પોતાના મત વિસ્તારમાં કોરોનાની સ્થિતી અંગે કરી સમીક્ષા

Follow us on

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ કરી. કોરોનાના વધતા સંક્રમણને લઈને ગૃહપ્રધાન અમિત શાહે સમીક્ષા કરી છે. પોતાના મત વિસ્તારમાં કોરોનાની સ્થિતી અંગે અમિત શાહે સમીક્ષા કરી અને અમદાવાદ અને ગાંધીનગર કલેક્ટરને મહત્વપૂર્ણ સૂચનો પણ કર્યા છે. જેમાં ધનવંતરી રથના માધ્યમથી સર્વેની કામગીરી વધારવા માટે અને દત્તક ગામોમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાના ઝડપી અમલીકરણ માટે પણ શાહે સૂચન કર્યુ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:22 pm, Mon, 13 July 20

Next Article