ગુજરાત યુનિવર્સિટીએ એલએલબી સેમેસ્ટર પાંચની પરીક્ષાની બેઠક વ્યવસ્થા જાહેર કરી
ગુજરાત યુનિવર્સિટી(Gujarat University) દ્વારા ઓકટોબર માસમાં યોજાનારી એલએલબી(LLB) સેમેસ્ટર પાંચની પરીક્ષા માટેની બેઠક વ્યવસ્થા(Seating Arragment) જાહેર કરવામાં આવી છે.

Gujarat UniversityImage Credit source: File Image
ગુજરાત યુનિવર્સિટી(Gujarat University) દ્વારા ઓકટોબર માસમાં યોજાનારી એલએલબી(LLB) સેમેસ્ટર પાંચની પરીક્ષા માટેની બેઠક વ્યવસ્થા(Seating Arragment) જાહેર કરવામાં આવી છે. જેમાં યુનિવસિટી જાહેર કરેલા પરિપત્ર મુજબ 11-10- 2022થી આ પરીક્ષા સવારે 11.30 થી બપોરે 2 વાગે યોજવામાં આવશે. તેમજ આ માટેની બેઠક વ્યવસ્થામાં અલગ અલગ કેન્દ્રો પર રાખવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષાનું શેડ્યૂલ, બેઠક નંબર, બેઠક વ્યવસ્થાની માહિતી તેમજ વિદ્યાર્થીની હોલ ટિકિટ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ ઈટ www.gujaratuniversity.ac.in પરથી મળી રહેશે.
એલએલબી સેમેસ્ટર પાંચની પરીક્ષા માટેની બેઠક વ્યવસ્થા
ફેશનમાં પરફેક્શન લાવવા તમારા ડ્રેસ સાથે ટ્રાય કરો આ નેઈલ આર્ટ- જુઓ લેટેસ્ટ ટ્રેન્ડ્સ
પાઇલટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે, કયો કોર્ષ કરવો પડે ? જાણો
જેન્ડર ડિસફોરિયા શું છે ? શું તેની સારવાર શક્ય છે ?
ABCD ની અભિનેત્રીના ઇટલીમાં લગ્ન, સફેદ ગાઉનમાં દેખાઇ ખૂબ જ સુંદર
ચેતવણી! વર્ષ 2025ની આવનારી '23 તારીખો' ભયથી ભરેલી છે
નીમ કરોલીએ કહ્યું, આ સંકેતો મળે તો સમજવું 'ગોલ્ડન પીરિયડ' શરૂ થયો
Sr | Name and Address of the Exam Center | Coll.Code | Start no | End No | Total |
1 | Sheth K.S.School of Business Management, Gujarat University Campus, Navrangpura, Ahmedabad-9 | 234 | 1 | 600 | 600 |
2 | National College.of Commerce, Nr.Gujarat University , Navrangpura, Ahmedabad-9 | 338 | 601 | 900 | 300 |
3 | J G College of Commerce, Asia School, Driven Road, Thalthej, Ahmedabad | 258 | 901 | 1200 | 300 |
4 | Shri Sahajanand Arts & Commerce College, Ambawadi, Ahmedabad | 96 | 1201 | 1650 | 450 |
5 | Menaba Bababhai Patel Rashtrabhasha Vinayan and Vanijya Mahavidyalaya, Opp. Nagari Hospital, Ellishbridge, Ahmedabad-06 | 205 | 1651 | 1884 | 234 |
6 | Menaba Bababhai Patel Rashtrabhasha Vinayan and Vanijya Mahavidyalaya, Opp. Nagari Hospital, Ellishbridge, Ahmedabad-06 | 205 | 1885 | 1893 | 9 |
7 | Menaba Bababhai Patel Rashtrabhasha Vinayan and Vanijya Mahavidyalaya, Opp. Nagari Hospital, Ellishbridge, Ahmedabad-06 | 205 | 1894 | 1963 | 70 |
8 | Apollo Law College, SNME Campus, Anasan, Near S.P Ring Road, Naroda-Dehgam Road, Ahmedabad-380030 | 663 | 1964 | 2059 | 96 |
9 | Apollo Law College, SNME Campus, Anasan, Near S.P Ring Road, Naroda-Dehgam Road, Ahmedabad-380030 | 663 | 2060 | 2142 | 83 |