ગુજરાત સરકારે મહાનગરપાલિકાને શાળા-કોલેજમાં RTPCR ટેસ્ટિંગ બુથ ખોલવા પરિપત્ર કર્યો

|

Aug 09, 2021 | 6:55 PM

જેમાં શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીને પ્રવેશ આપવા અંગે મહત્વનો પરિપત્ર કર્યો છે. તેમજ જે પણ શેક્ષણિક સંસ્થાઓની ભલામણ આવશે ત્યાં AMC દ્વારા બુથ ઉભા કરવામાં આવશે.

ગુજરાત(Gujarat)સરકારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને શાળાઓ અને કોલેજ ખોલવાના સમયે RTPCR ટેસ્ટિંગ બુથ ખોલવા પરિપત્ર કર્યો છે. જેમાં શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીને પ્રવેશ આપવા અંગે મહત્વનો પરિપત્ર કર્યો છે. તેમજ જે પણ શેક્ષણિક સંસ્થાઓની ભલામણ આવશે ત્યાં AMC દ્વારા બુથ ઉભા કરવામાં આવશે. તેમજ અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં RTPCR બુથ શરૂ કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર આગામી સમયમાં ઓફલાઈન શિક્ષણ પદ્ધતિ અંગે સરકાર નિર્ણય જાહેર કરી શકે છે.

આ પણ વાંચો : Devbhoomi Dwarka : શ્રાવણિયા સોમવારે ભક્તોની ભીડ, નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ હર હર મહાદેવના નાદથી ગુંજ્યું

આ પણ વાંચો : IND vs ENG: કેએલ રાહુલ નિવેદનને લઈને બોલર જસપ્રિત બુમરાહ પર ભડક્યો, કહ્યુ ખબર નહી કેમ લોકો આમ કહે છે

Published On - 6:36 pm, Mon, 9 August 21

Next Video