VIDEO: અમદાવાદમાં સોનાનો ભાવ 50 હજારને પાર, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આઠ વર્ષની નવી ઉચાઇ પર

|

Jun 25, 2020 | 4:25 AM

અમદાવાદમાં સોનાનો ભાવ 50 હજારને પાર પહોંચ્યો. 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ.800 વધતા રૂ.50 હજાર 300 પર પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આઠ વર્ષની નવી ઉચાઇ પર પહોંચ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 1795 ડૉલર પર પહોંચ્યો હતો. સોનામાં રોકાણકારો વધતા ભાવ પણ ઉંચકાયા છે. ગતવર્ષે જૂનમાં સોનાનો ભાવ સરેરાશ 33,500થી 34000 સુધી હતો. આ […]

VIDEO: અમદાવાદમાં સોનાનો ભાવ 50 હજારને પાર, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આઠ વર્ષની નવી ઉચાઇ પર

Follow us on

અમદાવાદમાં સોનાનો ભાવ 50 હજારને પાર પહોંચ્યો. 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ.800 વધતા રૂ.50 હજાર 300 પર પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આઠ વર્ષની નવી ઉચાઇ પર પહોંચ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 1795 ડૉલર પર પહોંચ્યો હતો. સોનામાં રોકાણકારો વધતા ભાવ પણ ઉંચકાયા છે. ગતવર્ષે જૂનમાં સોનાનો ભાવ સરેરાશ 33,500થી 34000 સુધી હતો. આ વર્ષે ભાવ વધીને 50 હજાર 300 પર પહોંચી ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article