આજે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને કેબિનેટની બેઠક, અમદાવાદમાં કોરોનાના વધતાં કેસ મુદ્દે થશે ચર્ચા

|

Sep 29, 2020 | 12:24 PM

અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ દર વધવા મુદ્દે આજે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને કેબિનેટની બેઠકમાં ચર્ચા થશે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેબિનેટ બેઠક યોજાશે. મુખ્યપ્રધાન નિવાસ સ્થાને નાયબ મુખ્યપ્રધાન, શિક્ષણપ્રધાન, ગૃહરાજ્યપ્રધાન પણ બેઠકમાં હાજર રહેશે. જેમાં અમદાવાદમાં કોરોનાના વધતાં કેસ રોકવા કેવા પગલાં ભરવા તે મુદ્દે બેઠકમાં ચર્ચા થશે.   Web Stories View more Nita Ambani luxury car : સીટ […]

આજે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને કેબિનેટની બેઠક, અમદાવાદમાં કોરોનાના વધતાં કેસ મુદ્દે થશે ચર્ચા

Follow us on

અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ દર વધવા મુદ્દે આજે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને કેબિનેટની બેઠકમાં ચર્ચા થશે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેબિનેટ બેઠક યોજાશે. મુખ્યપ્રધાન નિવાસ સ્થાને નાયબ મુખ્યપ્રધાન, શિક્ષણપ્રધાન, ગૃહરાજ્યપ્રધાન પણ બેઠકમાં હાજર રહેશે. જેમાં અમદાવાદમાં કોરોનાના વધતાં કેસ રોકવા કેવા પગલાં ભરવા તે મુદ્દે બેઠકમાં ચર્ચા થશે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:59 am, Wed, 6 May 20

Next Article