AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રેય હોસ્પિટલ દુર્ઘટના મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે: આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ICU વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે શ્રેય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે પણ જાહેર કરવામાં આવી છે. જે દર્દીઓના મોત તે તમામ 8 કોરોનાના દર્દી હતા. ત્યારે આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ ઘટના મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે તેવુ જણાવ્યું […]

શ્રેય હોસ્પિટલ દુર્ઘટના મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે: આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:02 PM
Share

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ICU વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે શ્રેય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે પણ જાહેર કરવામાં આવી છે. જે દર્દીઓના મોત તે તમામ 8 કોરોનાના દર્દી હતા. ત્યારે આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ ઘટના મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે તેવુ જણાવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">