VIDEO: અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ફ્લેટમાં ચાલતુ કોલસેન્ટર ઝડપાયું, લોન આપવાના બહાને આચરતા હતા છેતરપિંડી

|

Jun 12, 2020 | 3:45 AM

અમદાવાદમાં ઘાટલોડિયા પોલીસે સુદર્શન ફ્લેટમાં ચાલતુ કોલસેન્ટર ઝડપી પાડ્યું હતું. બેંકમાંથી લોન આપવાના બહાને છેતરપિડી કરતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. લોન અપાવવાના બહાને 10 ટકા કમિશન લઇ આચરતા હતા છેતરપિંડી. પોલીસે લેપટોપ મેજીક જેક સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો […]

VIDEO: અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ફ્લેટમાં ચાલતુ કોલસેન્ટર ઝડપાયું, લોન આપવાના બહાને આચરતા હતા છેતરપિંડી

Follow us on

અમદાવાદમાં ઘાટલોડિયા પોલીસે સુદર્શન ફ્લેટમાં ચાલતુ કોલસેન્ટર ઝડપી પાડ્યું હતું. બેંકમાંથી લોન આપવાના બહાને છેતરપિડી કરતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. લોન અપાવવાના બહાને 10 ટકા કમિશન લઇ આચરતા હતા છેતરપિંડી. પોલીસે લેપટોપ મેજીક જેક સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article