VIDEO:અમદાવાદમાં કોરોનાના કેસ વધતા કોવિડ હોસ્પિટલો ઉભરાઈ

|

May 02, 2020 | 8:27 AM

અમદાવાદમાં કોરોના દર્દીઓનો રીતસરનો વિસ્ફોટ થયો છે. રાજ્યના 80 ટકા કોરોના કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે. કોરોનાના દર્દીઓથી કોવિડ માટેની ખાસ હોસ્પિટલ ઉભરાઈ ગઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના 1200 પૈકી 1100 બેડ ભરાઈ ગયા છે. તો SVP હોસ્પિટલના પણ 1000 પૈકી 950 બેડ ભરાઈ ગયા છે. રાજ્ય સરકાર માટે અમદાવાદમાં કોરોનાના દર્દીઓની વધતી મોટી સંખ્યા […]

VIDEO:અમદાવાદમાં કોરોનાના કેસ વધતા કોવિડ હોસ્પિટલો ઉભરાઈ

Follow us on

અમદાવાદમાં કોરોના દર્દીઓનો રીતસરનો વિસ્ફોટ થયો છે. રાજ્યના 80 ટકા કોરોના કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે. કોરોનાના દર્દીઓથી કોવિડ માટેની ખાસ હોસ્પિટલ ઉભરાઈ ગઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના 1200 પૈકી 1100 બેડ ભરાઈ ગયા છે. તો SVP હોસ્પિટલના પણ 1000 પૈકી 950 બેડ ભરાઈ ગયા છે. રાજ્ય સરકાર માટે અમદાવાદમાં કોરોનાના દર્દીઓની વધતી મોટી સંખ્યા ચિંતાનો વિષય બની છે. રાજ્ય સરકાર અને AMC કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે ઝડપથી બેડની સંખ્યા વધારે તે જરૂરી છે.

આ પણ વાંચો: VIDEO:ગાંધીનગરમાં વધુ 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 55 થઈ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article