VIDEO: અમદાવાદમાં પાનના ગલ્લા પર કામ વગર જામે છે લોકોના ટોળા, બોપલ વિસ્તારમાં કોર્પોરેશનની પ્રથમ ડ્રાઈવ

|

Jul 14, 2020 | 8:20 AM

અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટવાની સાથે નાગરિકોની પણ સતર્કતા ઘટી રહી છે. ખાસ કરીને પાનના ગલ્લા પર સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફરજિયાત માસ્કના નિયમનો છેદ ઉડતા તંત્રએ હવે લાલ આંખ કરી છે. AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓએ અમદાવાદના બોપલ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. પાનના ગલ્લા પર હાથ ધરવામાં આવેલી તપાસમાં મોટાપાયે લોલમલોલ જોવા મળી હતી. […]

VIDEO: અમદાવાદમાં પાનના ગલ્લા પર કામ વગર જામે છે લોકોના ટોળા, બોપલ વિસ્તારમાં કોર્પોરેશનની પ્રથમ ડ્રાઈવ

Follow us on

અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટવાની સાથે નાગરિકોની પણ સતર્કતા ઘટી રહી છે. ખાસ કરીને પાનના ગલ્લા પર સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફરજિયાત માસ્કના નિયમનો છેદ ઉડતા તંત્રએ હવે લાલ આંખ કરી છે. AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓએ અમદાવાદના બોપલ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. પાનના ગલ્લા પર હાથ ધરવામાં આવેલી તપાસમાં મોટાપાયે લોલમલોલ જોવા મળી હતી.

આ પણ વાંચો: VIDEO: ગુજરાત હાઇકોર્ટમાં માત્ર અર્જન્ટ કેસ પર જ સુનાવણી થશે, હાઇકોર્ટના સ્ટાફના 17 લોકો પોઝિટિવ આવતા લેવાયો નિર્ણય

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

અહીં માસ્ક વગર ટાઇમપાસ કરતા લોકો સાથે સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો. જેના પગલે આવા ગલ્લા માલિકો સામે તંત્રએ કાર્યવાહી કરી અને સ્થળ પર નોટિસ ફટકારીને દંડ ફટકાર્યો હતો. મહત્વપૂર્ણ છે કે શહેરમાં કુલ 175 ટીમો તૈયાર કરીને કાર્યવાહી શરૂ કરાવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે તેઓને અસંખ્ય ફરિયાદો મળ્યા બાદ કાર્યવાહી કરવાની ફરજ પડી છે. તો બીજી તરફ તંત્રની કાર્યવાહીથી છંછેડાયેલા નાગરિકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને કાર્યવાહી માત્ર દેખાડો હોવાની ફરિયાદ કરી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article