અમદાવાદ મેટ્રોના એપરેલ પાર્ક સ્ટેશનમાંથી 5 કમ્પ્યુટરની ચોરી કરનાર યુવકની ગોમતીપુર પોલીસે કરી ધરપકડ

|

Apr 19, 2019 | 3:47 AM

અમદાવાદના બધા જ ફેઝમાં મેટ્રોની શરુઆત પણ નથી થઈ અને તસ્કરો તેને નિશાન બનાવી રહ્યાં છે.  વસ્ત્રાલના એપરેલ પાર્ક સ્ટેશનમાંથી પાંચ જેટલાં કમ્પ્યુટર ચોરી થઈ જવાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરમાં આવેલાં એપરેલ મેટ્રો સ્ટેશનમાંથી 5 જેટલાં કમ્પ્યુટરની ચોરીનો બનાવ બન્યો જેમાં ગોમતીપુર પોલીસ સ્ટેસનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તમામ કમ્પ્યુટરો 14 […]

અમદાવાદ મેટ્રોના એપરેલ પાર્ક સ્ટેશનમાંથી 5 કમ્પ્યુટરની ચોરી કરનાર યુવકની ગોમતીપુર પોલીસે કરી ધરપકડ

Follow us on

અમદાવાદના બધા જ ફેઝમાં મેટ્રોની શરુઆત પણ નથી થઈ અને તસ્કરો તેને નિશાન બનાવી રહ્યાં છે.  વસ્ત્રાલના એપરેલ પાર્ક સ્ટેશનમાંથી પાંચ જેટલાં કમ્પ્યુટર ચોરી થઈ જવાની ઘટના સામે આવી છે.

અમદાવાદ શહેરમાં આવેલાં એપરેલ મેટ્રો સ્ટેશનમાંથી 5 જેટલાં કમ્પ્યુટરની ચોરીનો બનાવ બન્યો જેમાં ગોમતીપુર પોલીસ સ્ટેસનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તમામ કમ્પ્યુટરો 14 એપ્રિલના રોજ ચોરાઈ ગયા હતા.  આ બાબતે ગોમતીપુર પોલીસે ગોમતીપુર વિસ્તારમાં રહેતા એક યુવકની ધરપકડ કરી છે.

TV9 Gujarati

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

જાણવા મળી રહ્યું છે કે આરોપીએ આર્થિક તંગીના કારણે આ કમ્પ્યુટરોની ચોરી કરી હતી.  નવી મેટ્રો સ્ટેશનની ઓફિસમાં સ્લાઈડિંગ બારીમાંથી આરોપી સરળતાથી અંદર પ્રવેશી ગયો હતો અને કમ્પ્યુટરની ચોરી કરી હતી. આ બનાવ બાદમાં જણાઈ રહ્યું છે કે મેટ્રોની સુરક્ષા કોઈ ખાસ પુરવાર થઈ નથી. જો કે આરોપીને પોલીસે ઝડપી લીધો હતો અને બધા જ કમ્પ્યુટરને પોલીસે કબજામાં લઈ લીધા છે. ગુના બાદ પોલીસને પાકી બાતમી મળતા તેને ગોમતીપુરમાંથી આ આરોપીને ઝડપી લીધો હતો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article