Auction Today : અમદાવાદના વેજલપુરમાં શપથ-4 માં સ્થાવર મિલકતની ઇ- હરાજી, જાણો વિગતો

ગુજરાતના અમદાવાદમાં આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલક્ત ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં વેજલપુરના શપથ- 4 માં સ્થાવર મિલકતની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં મિલકતનું ક્ષેત્રફળ4635 ચોરસ ફૂટ છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા  2,30,00,000 રાખવામાં આવી છે.

Auction Today : અમદાવાદના વેજલપુરમાં શપથ-4 માં સ્થાવર મિલકતની ઇ- હરાજી, જાણો વિગતો
Ahmedabad Vejaplur Shapath 4 Eauction
| Edited By: | Updated on: May 07, 2023 | 7:54 PM

ગુજરાતના(Gujarat) અમદાવાદમાં આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલક્ત ઇ- હરાજીની(E Auction)  જાહેરાત આપવામાં આવી છે. જેમાં વેજલપુરના શપથ- 4 માં સ્થાવર મિલકતની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં મિલકતનું ક્ષેત્રફળ4635 ચોરસ ફૂટ છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા  2,30,00,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 23,00,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ નિયમ મુજબનક્કી કરવામાં આવી છે. જેની નિરીક્ષણની તારીખ : 15.05.2023  સવારે 10.00  થી 5.00 વાગ્યે સુધી છે. જ્યારે ઇ- હરાજી 29.05.2023  સવારે 11 વાગેથી રાખવામાં આવી છે.

Ahmedabad Vejaplur Shapath 4 Eauction Detail

ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી  છે.  જેમાં  જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો  અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ  પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજોએચડીએફસી બેંકના સિક્યોર લેણદાર તરીકે છે.

Ahmedabad Vejaplur Shapath 4 Paper Cutting

સિક્યોરીટી  લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે  તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.

આ પણ વાંચો : Breaking News : દાહોદમાં જિલ્લા શિક્ષણ અધિકારી રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપાયા,જુઓ Video

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…