Auction Today : અમદાવાદના ઓઢવમાં સ્થાવર મિલકતની ઇ- હરાજી, જાણો વિગતો

|

May 12, 2023 | 12:31 PM

ગુજરાતના(Gujarat)અમદાવાદમાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલક્ત ઇ- હરાજીની(E Auction)  જાહેરાત આપવામાં આવી છે. જેમાં ઓઢવના રધુવીર કોમ્પલેક્ષમાં સ્થાવર મિલકતની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જે મિલકત રધુવીર કોમ્પલેક્ષમાં એસ/એફ- 2 છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 11,00,000 રાખવામાં આવી છે.

Auction Today : અમદાવાદના ઓઢવમાં સ્થાવર મિલકતની ઇ- હરાજી, જાણો વિગતો
Ahmedabad Odhav E Auction New

Follow us on

ગુજરાતના(Gujarat)અમદાવાદમાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલક્ત ઇ- હરાજીની(E Auction)  જાહેરાત આપવામાં આવી છે. જેમાં ઓઢવના રધુવીર કોમ્પલેક્ષમાં સ્થાવર મિલકતની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જે મિલકત રધુવીર કોમ્પલેક્ષમાં એસ/એફ- 2 છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 11,00,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 1,10,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ 10,000 નક્કી કરવામાં આવી છે. જેની નિરીક્ષણની તારીખ 06.06. 2023  ઓફિસ સમય દરમ્યાન છે. જ્યારે ઇ- હરાજી .06.2023  સવારે 01.00 થી 3 . 00 વાગ્યે સુધી છે.

Ahmedabad Odhav E Auction Detail

ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી  છે.  જેમાં  જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો  અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ  પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો કેનરા  બેંકના સિક્યોર લેણદાર તરીકે છે.

Ahmedabad Odhav E Auction Paper Cutting

સિક્યોરીટી  લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે  તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પણ વાંચો :  PM Modi Gujarat Visit : પીએમ મોદીએ કહ્યું દેશના વિકાસમાં શિક્ષકોની મોટી ભૂમિકા, ગુજરાતના શિક્ષકોનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સિંહફાળો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article