Ahmedabad : વટવાના માનવનગરના રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત, તંત્રને રજૂઆતો છતાં નિરાકરણ નહિ

|

Aug 16, 2021 | 5:02 PM

માનવનગરમાં પીવાનું પાણી, પાકા રોડ તેમજ ગંદકી સહિતની અનેક સમસ્યાઓ છે. લોકોનું કહેવુ છે કે તેઓ સમયસર ટેક્સ ચૂકવે છે છતા તેમને પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે

અમદાવાદના વટવામાં આવેલા માનવનગર સોસાયટીના રહીશો પરેશાન છે. માનવનગરમાં પીવાનું પાણી, પાકા રોડ તેમજ ગંદકી સહિતની અનેક સમસ્યાઓ છે. લોકોનું કહેવુ છે કે તેઓ સમયસર ટેક્સ ચૂકવે છે છતા તેમને પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે.. સોસાયટીની આસપાસ કચરાના ઢગ પડ્યા રહે છે. અહીં સફાઇકર્મીઓ પણ કચરો લેવા આવતા ન હોવાનો આરોપ સ્થાનિકો કરી રહ્યા છે. ગંદકીના કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાઇ રહ્યો હોવાનું રહીશો કહી રહ્યા છે.

આ પણ વાંચો : Pegasus Case: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું સોગંદનામું – કહ્યુ જાસુસી મુદ્દે કરેલા તમામ આરોપો પાયાવિહોણા

આ પણ વાંચો : Aadhaar સંબંધિત નિયમોમાં UIDAI એ કર્યો ફેરફાર , જાણો તમારા ઉપર શું અસર પડશે

 

 

Next Video