Ahmedabad: શહેરના મીરા સિનેમા વિસ્તારમાં ભૂવો પડતા લોકોને હાલાકી
Ahmedabad Massive sinkhole opens up near Mira Cinema commuters suffer

Follow us on

Ahmedabad: શહેરના મીરા સિનેમા વિસ્તારમાં ભૂવો પડતા લોકોને હાલાકી

| Edited By: | Updated on: Aug 04, 2021 | 1:06 PM

અમદાવાદમાં ભૂવા પડવાની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.જેમાં ક્યાંક રસ્તો બેસી જાય છે, તો ક્યાંક ભુવો પડી જાય છે.

અમદાવાદ(Ahmedabad)શહેરમાં સામાન્ય વરસાદમાં પણ ભૂવા પડવાની ઘટના સામે આવી છે. ફક્ત કહેવા પૂરતા સ્માર્ટસિટી અમદાવાદમાં ભૂવા પડવાની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.જેમાં ક્યાંક રસ્તો(Road) બેસી જાય છે, તો ક્યાંક ભુવો પડી જાય છે. ત્યારે શહેરનો ભૈરવનાથ રોડ પણ તેમાંથી બાકાત નથી. અહીં મીરા સિનેમા પાસે BRTS કોરિડોરની વચ્ચોવચ ભૂવો પડવાના કારણે લોકોની હાલાકીમાં વધારો થયો છે.

આ પણ વાંચો : Kishore Kumar Birth Anniversary: જ્યારે કિશોર કુમારે પોતાની જાતને જ કહી દીધું હતું, ‘કાઢો આને ડિરેક્ટરમાંથી’

આ પણ વાંચો : Crime News: મોજશોખ પૂરા કરવા 107 બાઇકની ચોરી કરી, પોલીસે 1 કરોડના મુદ્દામાલ સાથે 11ની ધરપકડ કરી

Published on: Aug 04, 2021 01:01 PM