Ahmedabad : કોર્પોરેશને ગણેશ વિસર્જન માટે ઉભી કરી વ્યવસ્થા, 52 સ્થાનોએ કુંડ બનાવ્યા

Ahmedabad : કોર્પોરેશને ગણેશ વિસર્જન માટે ઉભી કરી વ્યવસ્થા, 52 સ્થાનોએ કુંડ બનાવ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 9:41 AM

ગણેશ વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 52 જેટલા કુંડ બનાવવામાં આવ્યા છે. તમામ કુંડ પર લાઇટ અને બેરિકેડ મુકવામાં આવ્યા છે.

અમદાવાદ(Ahmedabad)  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ વિસર્જન( Ganesh Immersion)  માટે  શહેરમાં 52 જેટલા કુંડ બનાવવામાં આવ્યા છે. તમામ કુંડ પર લાઇટ અને બેરિકેડ મુકવામાં આવ્યા છે, જેથી ધક્કામુક્કી ન થાય અને પાણીમાં કોઇ વ્યક્તિ ઉતરે નહી તે માટે પોલીસ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવશે. પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો ડીસીપી-13, પીઆઇ-70, પીએસઆઇ-265, કોન્સ્ટેબલ-5700, હોમગાર્ડ-3700 તેમજ એસઆરપી-ત્રણ ટુકડી અને આરએફપી-બે ટુકડી ખડેપગે રહેશે.

 

 

આ  પણ વાંચો : Ganpati Visarjan 2021 Wishes: આજે ગણપતિ વિસર્જન વેળાએ પરિવાર અને મિત્રોને પાઠવો આ શુભ સંદેશ

આ પણ  વાંચો : શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ છતાં ભક્તોની ભારે ભીડ

Published on: Sep 19, 2021 09:40 AM
g clip-path="url(#clip0_868_265)">