અમદાવાદ: વી.એસ હોસ્પિટલ ફરી વિવાદમાં, 35 વર્ષના યુવાનનું પગનું ઓપરેશન કરવા દરમિયાન થયું મોત

|

Sep 19, 2020 | 7:05 PM

અમદાવાદની વી.એસ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. 35 વર્ષના યુવાનનું પગનું ઓપરેશન કરવા દરમિયાન મોત થયું છે. હાલમાં પરિવારજનોએ હોસ્પિટલ બહાર હોબાળો મચાવ્યો છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે અને સમગ્ર ઘટના મામલે જવાબદાર ડૉક્ટર સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. ડૉક્ટર સામે પોલીસ ફરિયાદ કરવાની પરિવારજનોની માંગ કરી છે. Web Stories […]

અમદાવાદ: વી.એસ હોસ્પિટલ ફરી વિવાદમાં, 35 વર્ષના યુવાનનું પગનું ઓપરેશન કરવા દરમિયાન થયું મોત

Follow us on

અમદાવાદની વી.એસ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. 35 વર્ષના યુવાનનું પગનું ઓપરેશન કરવા દરમિયાન મોત થયું છે. હાલમાં પરિવારજનોએ હોસ્પિટલ બહાર હોબાળો મચાવ્યો છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે અને સમગ્ર ઘટના મામલે જવાબદાર ડૉક્ટર સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. ડૉક્ટર સામે પોલીસ ફરિયાદ કરવાની પરિવારજનોની માંગ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:21 pm, Mon, 24 August 20

Next Article