દુષ્કર્મ લાંચ કેસમાં મહિલા PSI શ્વેતા જાડેજાના વતનમાં તપાસ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ મોડી રાત્રે ઘરે પહોંચી

|

Sep 25, 2020 | 6:50 PM

દુષ્કર્મ લાંચ પ્રકરણમાં મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાના વતનમાં તપાસ કરવામાં આવી. જૂનાગઢના કેશોદમાં શ્વેતા જાડેજાનું ઘરે છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ મોડી રાત્રે મહિલા પીએસઆઈના ઘરે પહોંચી, જો કે ઘરે તાળુ હોવાથી ટીમ પરત ફરી હતી. કેશોદમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ શ્વેતા જાડેજાના 3 દિવસના રિમાન્ડ […]

દુષ્કર્મ લાંચ કેસમાં મહિલા PSI શ્વેતા જાડેજાના વતનમાં તપાસ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ મોડી રાત્રે ઘરે પહોંચી

Follow us on

દુષ્કર્મ લાંચ પ્રકરણમાં મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાના વતનમાં તપાસ કરવામાં આવી. જૂનાગઢના કેશોદમાં શ્વેતા જાડેજાનું ઘરે છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ મોડી રાત્રે મહિલા પીએસઆઈના ઘરે પહોંચી, જો કે ઘરે તાળુ હોવાથી ટીમ પરત ફરી હતી. કેશોદમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ શ્વેતા જાડેજાના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:29 pm, Sun, 5 July 20

Next Article