અમદાવાદ: મહિલાએ ભાજપના પૂર્વ વોર્ડ પ્રમુખ સામે 3 કરોડ રૂપિયા પરત આપતો ન હોવાની નોંધાવી ફરિયાદ

|

Dec 30, 2019 | 5:55 AM

અમદાવાદમાં ઘાટલોડિયા ભાજપના પૂર્વ વોર્ડ પ્રમુખ નોલેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી ધ્રુતિ પંચ નામની મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી નોલેશ પટેલે 3 કરોડ રૂપિયા પરત ન આપતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા […]

અમદાવાદ: મહિલાએ ભાજપના પૂર્વ વોર્ડ પ્રમુખ સામે 3 કરોડ રૂપિયા પરત આપતો ન હોવાની નોંધાવી ફરિયાદ

Follow us on

અમદાવાદમાં ઘાટલોડિયા ભાજપના પૂર્વ વોર્ડ પ્રમુખ નોલેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી ધ્રુતિ પંચ નામની મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી નોલેશ પટેલે 3 કરોડ રૂપિયા પરત ન આપતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ફરિયાદી મહિલાએ આરોપીને ગિફટમાં કાર આપી હતી. જે નોલેશ પટેલે પરત કરી ન હતી અને સાથે જ એક હોટલમાં બિલ બાકી રાખી તોડફોડ કરતાં પોલીસે મહિલાના ઘરે મેમો મોકલ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જેના આધારે સમગ્ર ઘટના સામે આવી છે. નોલેશ પટેલે રૂપિયા પરત ન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને લઈને વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં આકરી ઠંડીનું મોજું ફરી વળ્યું, રાજયના 6 શહેરનું તાપમાન 10 ડિગ્રીથી ઓછું

Next Article