VIDEO: કાંકરીયામાં રાઈડ તૂટયા બાદ આવી રીતે લોકોને બહાર કાઢ્યા, મોતની રાઈડ-બેદરકાર તંત્ર

|

Jul 14, 2019 | 4:06 PM

અમદાવાદના કાંકરિયામાં આમ્રપાલી ફનલેન્ડમાં આવેલી ડિસ્કવરી નામની રાઇડ તૂટતા 2 લોકોનાં મોત થયા. આ દુર્ઘટનામાં 29 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાં મોટા ભાગે મહિલા-બાળકોનો સમાવેશ થાય છે. ગૌરીવ્રત અને રવિવારને કારણે રાઈડ્સમાં ઘણી ભીડ હતી પણ સંચાલકોની મરામતની બેદરકારીને કારણે રાઈડ તૂટી હતી. આ પણ વાંચોઃ અમદાવાદના કાંકરિયામાં આમ્રપાલી ફનલેન્ડમાં ડિસ્કવરી રાઈડ તૂટ્યા બાદ ઈજાગ્રસ્તોનો […]

VIDEO: કાંકરીયામાં રાઈડ તૂટયા બાદ આવી રીતે લોકોને બહાર કાઢ્યા, મોતની રાઈડ-બેદરકાર તંત્ર

Follow us on

અમદાવાદના કાંકરિયામાં આમ્રપાલી ફનલેન્ડમાં આવેલી ડિસ્કવરી નામની રાઇડ તૂટતા 2 લોકોનાં મોત થયા. આ દુર્ઘટનામાં 29 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાં મોટા ભાગે મહિલા-બાળકોનો સમાવેશ થાય છે. ગૌરીવ્રત અને રવિવારને કારણે રાઈડ્સમાં ઘણી ભીડ હતી પણ સંચાલકોની મરામતની બેદરકારીને કારણે રાઈડ તૂટી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદના કાંકરિયામાં આમ્રપાલી ફનલેન્ડમાં ડિસ્કવરી રાઈડ તૂટ્યા બાદ ઈજાગ્રસ્તોનો VIDEO

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

[yop_poll id=”1″]

Published On - 2:26 pm, Sun, 14 July 19

Next Article