અમદાવાદમાં મેઘરાજાએ વિરામ લીધો છતાં ભૂવા પડવાનું યથાવત, જુઓ VIDEO

|

Aug 29, 2019 | 9:41 AM

  અમદાવાદમાં મેઘરાજાએ તો વિરામ લીધો છે. પરંતુ શહેરમાં ભૂવા પડવાના બનાવો વિરામ લેવાનું નામ નથી લેતા. શહેરના શાસ્ત્રીનગરમાં ભૂવો પડ્યો છે. BRTS રૂટની બાજુમાં જ ભૂવો પડતાં એક સાઈડનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ […]

અમદાવાદમાં મેઘરાજાએ વિરામ લીધો છતાં ભૂવા પડવાનું યથાવત, જુઓ VIDEO

Follow us on

 

અમદાવાદમાં મેઘરાજાએ તો વિરામ લીધો છે. પરંતુ શહેરમાં ભૂવા પડવાના બનાવો વિરામ લેવાનું નામ નથી લેતા. શહેરના શાસ્ત્રીનગરમાં ભૂવો પડ્યો છે. BRTS રૂટની બાજુમાં જ ભૂવો પડતાં એક સાઈડનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જેના કારણે વાહનચાલકોને ટ્રાફિકનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે હાલ તો તંત્ર દ્વારા ભૂવાનું પુરાણ કામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ આ બંધ થયેલો રસ્તો ક્યારે શરૂ થશે એતો જોવું રહ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

 

Next Article