ચોમાસુ શરૂ થયા બાદ પણ શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, જુઓ VIDEO

|

Jul 09, 2019 | 3:57 AM

  ચોમાસુ શરૂ થયા બાદ પણ શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેને લઈ ગૃહિણીઓનું ઘરનું બજેટ મહદ અંશે ખોરવાઈ ગયુ છે. ગુવાર, ચોળી, ભિંડા લીંબુ, મરચા, કોથમીર સહિતના ભાવમાં વધારો થયો છે. Web Stories View more Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી […]

ચોમાસુ શરૂ થયા બાદ પણ શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, જુઓ VIDEO

Follow us on

 

ચોમાસુ શરૂ થયા બાદ પણ શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેને લઈ ગૃહિણીઓનું ઘરનું બજેટ મહદ અંશે ખોરવાઈ ગયુ છે. ગુવાર, ચોળી, ભિંડા લીંબુ, મરચા, કોથમીર સહિતના ભાવમાં વધારો થયો છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રિટેઈલ માર્કેટમાં શાકભાજી 200થી 400 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી શાકભાજીમાં સતત ભાવમાં વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ સ્વાદ માટે જરૂરી એવા મસાલાના ભાવ પણ આસમાને છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સામાન્ય દિવસોમાં 20થી 50 રૂપિયે કિલોના ભાવે વેચાતા લીલા મસાલા અત્યારે 400 રૂપિયાના કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જેના કારણે ગૃહિણીઓને ઘર ચલાવવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.

[yop_poll id=”1″]

 

આ પણ વાંચો: સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમમાં થશે ફેરફાર? કેપ્ટન કોહલી આ ખેલાડીઓને આપી શકે છે તક

Next Article