વિવાદનું પર્યાય VS હોસ્પિટલ: સર્જિકલ ઈન્જેક્શનો અને સીલ પેક દવાના બોક્સ કચરાની જેમ ફેંકી રહ્યા છે

|

Dec 14, 2019 | 6:04 PM

વિવાદનું પર્યાય બનેલી વી.એસ હોસ્પિટલ ફરી વિવાદોમાં ઘેરાઈ છે. ચોંકાવનારા દ્રશ્યો ત્યારે સામે આવ્યા જ્યારે, વિપક્ષના નેતા દિનેશ શર્માએ વી.એસ બચાવ આંદોલન છેડ્યું, અને કોર્પોરેશનની કામગીરી સામે બાયો ચઢાવી છે. જુની VS હોસ્પિટલ તોડવાની કામગીરી ચાલી રહી છે. આ પણ વાંચોઃ MGVCL, DGVCL અને PGVCLમાં વિદ્યુત સહાયકો અને ક્લાર્કની ભરતી રદ કરાઈ Web Stories View […]

વિવાદનું પર્યાય VS હોસ્પિટલ: સર્જિકલ ઈન્જેક્શનો અને સીલ પેક દવાના બોક્સ કચરાની જેમ ફેંકી રહ્યા છે

Follow us on

વિવાદનું પર્યાય બનેલી વી.એસ હોસ્પિટલ ફરી વિવાદોમાં ઘેરાઈ છે. ચોંકાવનારા દ્રશ્યો ત્યારે સામે આવ્યા જ્યારે, વિપક્ષના નેતા દિનેશ શર્માએ વી.એસ બચાવ આંદોલન છેડ્યું, અને કોર્પોરેશનની કામગીરી સામે બાયો ચઢાવી છે. જુની VS હોસ્પિટલ તોડવાની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ MGVCL, DGVCL અને PGVCLમાં વિદ્યુત સહાયકો અને ક્લાર્કની ભરતી રદ કરાઈ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સર્જિકલ ઈન્જેક્શનો અને સીલ પેક દવાના બોક્સ જેમના તેમ છે. આમ મોંઘી દવાઓને કચરાની જેમ ફેંકવામાં આવી રહ્યી હતી. મહત્વનું છે કે, ગરીબ દર્દીઓને નજીવા દરે સહાય મળી રહે તે માટે સરકાર તેમજ દાતાઓ કરોડો રૂપિયાની ગ્રાન્ટ હોસ્પિટલમાં ફાળવે છે. જોકે આ સહાયનો દૂર ઉપયોગ કઈ દિશામાં થઈ રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article