CAAના વિરોધમાં શાહઆલમ હિંસાના મુદ્દે AMCની સામાન્ય સભામાં હોબાળો, હાય હાયના લાગ્યા નારા

|

Dec 23, 2019 | 2:36 PM

શાહઆલમ હિંસાને લઈને અમદાવાદ મનપાની સામાન્ય સભા આજે હોબાળાસભર રહી હતી. સત્તાપક્ષના ચેરમેન અને ભાજપના સભ્યોએ શાહઆલમમાં થયેલી હિંસામાં કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ ખાનની સંડોવણીનો આક્ષેપ કરતા બોર્ડમાં બબાલ થઈ હતી. ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ સામસામે ‘હાય હાયના નારા’ લગાવતા બંને પક્ષોના સભ્યો ખુરશી છોડીને સામસામે આવી ગયા હતા. અને માહોલ ગરમાયો હતો. જો કે કોંગ્રેસના […]

CAAના વિરોધમાં શાહઆલમ હિંસાના મુદ્દે AMCની સામાન્ય સભામાં હોબાળો, હાય હાયના લાગ્યા નારા

Follow us on

શાહઆલમ હિંસાને લઈને અમદાવાદ મનપાની સામાન્ય સભા આજે હોબાળાસભર રહી હતી. સત્તાપક્ષના ચેરમેન અને ભાજપના સભ્યોએ શાહઆલમમાં થયેલી હિંસામાં કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ ખાનની સંડોવણીનો આક્ષેપ કરતા બોર્ડમાં બબાલ થઈ હતી. ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ સામસામે ‘હાય હાયના નારા’ લગાવતા બંને પક્ષોના સભ્યો ખુરશી છોડીને સામસામે આવી ગયા હતા. અને માહોલ ગરમાયો હતો. જો કે કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યું હતું અને હોબાળા સાથે જ સામાન્ય સભા બરખાસ્ત થઈ હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચોઃ ઝારખંડમાં JMM અને કોંગ્રેસની ગઠબંધન જીતઃ કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને લાલુ અને સોનિયા ગાંધીનો માન્યો આભાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:29 pm, Mon, 23 December 19

Next Article