બેહાલ બોપલ બેફિકર અધિકારીઓ: ગટરના ગંદા પાણીથી ભરાયું બોપલનું તળાવ, જુઓ VIDEO

|

Nov 27, 2019 | 12:19 PM

અમદાવાદના બોપલમાં વિકાસ ઉંધી દિશામાં દોડી રહ્યો હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. પહેલા ઉબડ-ખાબડ રસ્તાએ કમર તોડી અને હવે રોગચાળો વકરે તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. બોપલમાં આવેલું તળાવ ગટરના ગંદા પાણીથી ભરાઈ ગયું છે. અને આ ગંદુ પાણી ગાર્ડનના વૉકવે સુધી આવી ગયું છે. આ પહેલા પણ ગટરનું પાણી વૉકવે સુધી […]

બેહાલ બોપલ બેફિકર અધિકારીઓ: ગટરના ગંદા પાણીથી ભરાયું બોપલનું તળાવ, જુઓ VIDEO

Follow us on

અમદાવાદના બોપલમાં વિકાસ ઉંધી દિશામાં દોડી રહ્યો હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. પહેલા ઉબડ-ખાબડ રસ્તાએ કમર તોડી અને હવે રોગચાળો વકરે તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. બોપલમાં આવેલું તળાવ ગટરના ગંદા પાણીથી ભરાઈ ગયું છે. અને આ ગંદુ પાણી ગાર્ડનના વૉકવે સુધી આવી ગયું છે. આ પહેલા પણ ગટરનું પાણી વૉકવે સુધી આવી ચૂક્યું છે.

આ પણ વાંચો: રાજકોટની જાણીતી હોટલોમાં આરોગ્ય વિભાગના દરોડા, જુઓ VIDEO

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર છે અને ગટરો ઉભરાવાના કારણે તેની દુર્ગંધથી આસપાસના લોકો હેરાન પરેશાન થઇ જાય છે. લોકોને સતત રોગચાળાનો ભય રહે છે. સ્થાનિકોએ આ બાબતે અનેક વખત તંત્રનું ધ્યાન દોર્યું હોવા છતા પરિણામ શુન્ય મળ્યું છે. ત્યારે લોકો પણ રોષે ભરાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article