અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ, ઠેર-ઠેર ભરાયા પાણી

|

Sep 26, 2019 | 5:07 PM

અમદાવાદના જીવરાજ પાર્ક, વેજલપુર સહિત પૂર્વ વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઇ છે તો રામોલ, એસ.પી રિંગ રોડ, વસ્ત્રાલ, આનંદ નગર, ગોધરેજ ગાર્ડન સિટી, જોધપુર ગામ, સહિતના વિસ્તારોમાં પણ મેધરાજાએ ફરીથી દસ્તક દીધી હતી.  જયારે પશ્ચિમના નારોલમાં પણ ધોધમાર વરસાદને લઇને રસ્તા પર પાણી ભરાયા હતા. જેને લઇને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. […]

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ, ઠેર-ઠેર ભરાયા પાણી

Follow us on

અમદાવાદના જીવરાજ પાર્ક, વેજલપુર સહિત પૂર્વ વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઇ છે તો રામોલ, એસ.પી રિંગ રોડ, વસ્ત્રાલ, આનંદ નગર, ગોધરેજ ગાર્ડન સિટી, જોધપુર ગામ, સહિતના વિસ્તારોમાં પણ મેધરાજાએ ફરીથી દસ્તક દીધી હતી.  જયારે પશ્ચિમના નારોલમાં પણ ધોધમાર વરસાદને લઇને રસ્તા પર પાણી ભરાયા હતા. જેને લઇને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article