VIDEO: અમદાવાદના નહેરુનગર BRTS બસ સ્ટેશન પર 3 દિવસમાં બ્લાસ્ટ થશે, કંટ્રોલ રૂમમાં અજાણ્યા શખ્સનો ફોનકોલ

|

Jun 22, 2019 | 5:19 PM

અમદાવાદ પોલીસને બોમ્બની ધમકીભર્યો કોલ કરનાર શખ્સની ઓળખ થઈ ગઈ છે. એક અસ્થિર મગજના યુવાને બોમ્બની ધમકીભર્યો કોલ કરી અમદાવાદ શહેર પોલીસને દોડતી કરી હતી. ચંડોળા વિસ્તારમાં રહેતા યુવકે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો. અને 3 દિવસમાં નહેરૂનગર BRTS બસમાં બ્લાસ્ટ થશે. તેવી ધમકી આપી હતી. ત્યારબાદ શહેર પોલીસની તમામ સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ […]

VIDEO: અમદાવાદના નહેરુનગર BRTS બસ સ્ટેશન પર 3 દિવસમાં બ્લાસ્ટ થશે, કંટ્રોલ રૂમમાં અજાણ્યા શખ્સનો ફોનકોલ

Follow us on

અમદાવાદ પોલીસને બોમ્બની ધમકીભર્યો કોલ કરનાર શખ્સની ઓળખ થઈ ગઈ છે. એક અસ્થિર મગજના યુવાને બોમ્બની ધમકીભર્યો કોલ કરી અમદાવાદ શહેર પોલીસને દોડતી કરી હતી. ચંડોળા વિસ્તારમાં રહેતા યુવકે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો. અને 3 દિવસમાં નહેરૂનગર BRTS બસમાં બ્લાસ્ટ થશે. તેવી ધમકી આપી હતી.

ત્યારબાદ શહેર પોલીસની તમામ સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી. અને કોલ કરનાર યુવકની શોધખોળ શરૂ કરી હતી. હાલ પોલીસે કોલ કરનાર યુવકની માતાની પૂછપરછ હાથ ધરી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ પણ વાંચોઃ VIDEO: રાજકોટમાં કેટલાક લોકોની બેરહેમી કેમેરામાં કેદ, મહિલા સાથે રસ્તા પર જાનવર જેવું વર્તન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 3:32 pm, Sat, 22 June 19

Next Article