એરપોર્ટના સ્ટોલ પર સેન્ડવીચમાંથી નીકળી જીવાત, જુઓ VIDEO

|

Sep 09, 2019 | 9:18 AM

અમદાવાદ એરપોર્ટ પર મળતા ભોજનમાં ફરી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. એરપોર્ટના ટર્મીનલ 1 પર એક મુસાફરના સેન્ડવિચના પેકેટમાં જીવતી જીવાત નીકળી. સેન્ડવીચના પેકેટમાં ફરી રહેલી જીવાતનો વીડિયો ઉતારી મુસાફરે એરપોર્ટ ઓથોરિટ તેમજ ફૂડ કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે અને હાલ સેન્ડવિચમાં જોવા મળતી જીવાતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એરપોર્ટ પર મળતા ભોજનમાં જીવાત […]

એરપોર્ટના સ્ટોલ પર સેન્ડવીચમાંથી નીકળી જીવાત, જુઓ VIDEO

Follow us on

અમદાવાદ એરપોર્ટ પર મળતા ભોજનમાં ફરી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. એરપોર્ટના ટર્મીનલ 1 પર એક મુસાફરના સેન્ડવિચના પેકેટમાં જીવતી જીવાત નીકળી. સેન્ડવીચના પેકેટમાં ફરી રહેલી જીવાતનો વીડિયો ઉતારી મુસાફરે એરપોર્ટ ઓથોરિટ તેમજ ફૂડ કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે અને હાલ સેન્ડવિચમાં જોવા મળતી જીવાતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એરપોર્ટ પર મળતા ભોજનમાં જીવાત મળવાનો કિસ્સા અગાઉ પણ સામે આવ્યા છે, ત્યારે એરપોર્ટ પરના સ્ટોલ પર વેચાતા ભોજનની ગુણવત્તાને લઈ ફરી સવાલો ઉઠી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: નકલી પોલીસ બનીને રૂપિયાનો તોડ કરતો P.I.ના પુત્રનો જુઓ વાયરલ વિડીયો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article