અમદાવાદ: નિકોલમાં રૂપિયા 1.30 કરોડની લૂંટનો કેસ, મુખ્ય આરોપી પોલીસના સંકજામાં

|

Feb 15, 2020 | 8:13 AM

અમદાવાદના નિકોલ વિસ્તારમાં થયેલી લૂંટનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે મુખ્યઆરોપીની ધરપકડ કરી અન્ય આરોપીઓની ભાળ મેળવવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે. 30 જાન્યુઆરીના રોજ રૂપિયા 1.30 કરોડની ચીલઝડપ થઈ હતી. સોના અને દાગીના ભરેલી બેગ લઈ લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા.   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ […]

અમદાવાદ: નિકોલમાં રૂપિયા 1.30 કરોડની લૂંટનો કેસ, મુખ્ય આરોપી પોલીસના સંકજામાં

Follow us on

અમદાવાદના નિકોલ વિસ્તારમાં થયેલી લૂંટનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે મુખ્યઆરોપીની ધરપકડ કરી અન્ય આરોપીઓની ભાળ મેળવવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે. 30 જાન્યુઆરીના રોજ રૂપિયા 1.30 કરોડની ચીલઝડપ થઈ હતી. સોના અને દાગીના ભરેલી બેગ લઈ લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વૈભવ લક્ષ્મી ગોલ્ડમાંથી સેલ્સમેન જ્યારે બહાર નિકળ્યો હતો. ત્યારે ચોરીની આ સમગ્ર ઘટના બની હતી. પોલીસે હાલ નિખિલ રાઠોડ નામના આરોપીની ધરપકડ કરી છે અને અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ છારાનગર વિસ્તારના હતા. જેમણે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સાબરકાંઠામાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત! પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર

Next Article