અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ફેફસામાં ઈન્ફેક્શન, ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા

|

Nov 04, 2020 | 8:21 AM

અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ફેફસામાં ઈન્ફેક્શન થતા કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરાયા. IPS અધિકારી સંજય શ્રીવાસ્તવની તબિયત હાલ સુધારા પર છે. અમદાવાદના પોલીસ કમિશનરને તાવ અને ફેફસામાં ઈન્ફેક્શન જણાયું છે જો કે કોરોના થયો નથી. કે.ડી. હોસ્પિટલમાં દાખલ સંજય શ્રીવાસ્તવને થોડા જ દિવસોમાં રજા મળે તેવી શક્યતા છે   Web Stories View more IPL 2024માં […]

અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ફેફસામાં ઈન્ફેક્શન, ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા

Follow us on

અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ફેફસામાં ઈન્ફેક્શન થતા કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરાયા. IPS અધિકારી સંજય શ્રીવાસ્તવની તબિયત હાલ સુધારા પર છે. અમદાવાદના પોલીસ કમિશનરને તાવ અને ફેફસામાં ઈન્ફેક્શન જણાયું છે જો કે કોરોના થયો નથી. કે.ડી. હોસ્પિટલમાં દાખલ સંજય શ્રીવાસ્તવને થોડા જ દિવસોમાં રજા મળે તેવી શક્યતા છે

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article