ASIમાંથી PSIના પદ માટે પ્રમોશનના મામલે અટવાયેલા કેસમાં હાઈકોર્ટે આપ્યો સરકારને આદેશ

|

Jan 25, 2020 | 6:14 PM

પોલીસ સબ ઈન્સ્પેક્ટરથી પોલીસ ઈન્સ્પેક્ટરના પ્રમોશનનો મામલો છેલ્લા એક વર્ષથી અટવાયેલો છે. જોકે ગુજરાત હાઈકોર્ટે આ કેસ મામલે રાજ્યસરકારને મહત્વનો આદેશ કર્યો છે. અને PSI મોડ-૨ની પરીક્ષામાં બેઠેલા 6 હજાર જેટલા ઉમેદવારોની ઉત્તરવહીની ફેર ચકાસણી કરવા સરકારને આદેશ કર્યા છે. મહત્વનું છે કે, ઉત્તરવહીઓના જવાબ ચેક કરી અને માર્ક આપવાની પદ્ધતિમાં ઉમેદવારોને અન્યાય થયો હોવાની […]

ASIમાંથી PSIના પદ માટે પ્રમોશનના મામલે અટવાયેલા કેસમાં હાઈકોર્ટે આપ્યો સરકારને આદેશ

Follow us on

પોલીસ સબ ઈન્સ્પેક્ટરથી પોલીસ ઈન્સ્પેક્ટરના પ્રમોશનનો મામલો છેલ્લા એક વર્ષથી અટવાયેલો છે. જોકે ગુજરાત હાઈકોર્ટે આ કેસ મામલે રાજ્યસરકારને મહત્વનો આદેશ કર્યો છે. અને PSI મોડ-૨ની પરીક્ષામાં બેઠેલા 6 હજાર જેટલા ઉમેદવારોની ઉત્તરવહીની ફેર ચકાસણી કરવા સરકારને આદેશ કર્યા છે. મહત્વનું છે કે, ઉત્તરવહીઓના જવાબ ચેક કરી અને માર્ક આપવાની પદ્ધતિમાં ઉમેદવારોને અન્યાય થયો હોવાની કોર્ટમાં રીટ રજૂ થતા. મામલો સામે આવ્યો હતો. જે સંદર્ભે કોર્ટે અરજદારની રજૂઆતને ગ્રાહ્ય રાખી રાજ્ય સરકારને આ કેસ સંદર્ભે જરૂરી આદેશ કર્યા છે.

આ પણ વાંચોઃ દેશના સર્વોચ્ચ સન્માન પદ્મ એવોર્ડની જાહેરાત, ગુજરાતની આ હસ્તિઓને પ્રાપ્ત થશે પદ્મ પુરસ્કાર

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article