અમદાવાદ: બાપુનગરમાં યુવકે રોડ પર તલવારથી કાપી કેક અને જાહેરમાં કર્યું ફાયરિંગ, જુઓ VIDEO

|

Nov 16, 2020 | 5:12 PM

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા દેવ બાદશાહ નામના યુવકને પોલીસનો કોઈ જ પ્રકારનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે. તેવી રીતે તે જાહેર રોડ ઉપર તલવારથી કેક કાપી અને જાહેરમાં ફાયરિંગ કર્યાના ફોટો અને વીડિયો પણ દેવ બાદશાહ નામના યુવકે જાતે જ વાયરલ કર્યા હતા. હાલમાં આ અંગે પોલીસે વાયરલ વીડિયોને લઈને દેવ બાદશાહ નામના […]

અમદાવાદ: બાપુનગરમાં યુવકે રોડ પર તલવારથી કાપી કેક અને જાહેરમાં કર્યું ફાયરિંગ, જુઓ VIDEO

Follow us on

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા દેવ બાદશાહ નામના યુવકને પોલીસનો કોઈ જ પ્રકારનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે. તેવી રીતે તે જાહેર રોડ ઉપર તલવારથી કેક કાપી અને જાહેરમાં ફાયરિંગ કર્યાના ફોટો અને વીડિયો પણ દેવ બાદશાહ નામના યુવકે જાતે જ વાયરલ કર્યા હતા. હાલમાં આ અંગે પોલીસે વાયરલ વીડિયોને લઈને દેવ બાદશાહ નામના વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો: વડોદરા: રણોલી GIDCની ઈનસ્યુલેશન કંપનીમાં લાગી વિકરાળ આગ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article