અમદાવાદમાં નવા વર્ષમાં વિકાસ કાર્યો ફરી વેગવાન બનશે, નવા વર્ષે 6 ફ્લાય ઓવર મળશે જેમાં પૂર્વ વિસ્તારમાં પાંચ ફ્લાયઓવરનું કામ આગામી બે મહિનાથી લઈને એક વર્ષમાં પૂર્ણ કરી દેવાશે

|

Nov 15, 2020 | 2:20 PM

અમદાવાદમાં કોરોના કારણે વિકાસ કાર્યોની ગતિ પર બ્રેક લાગી ગઈ હતી જો કે નવા વર્ષમાં વિકાસ કાર્યો ફરી વેગવાન બનશે. અમદાવાદને નવા વર્ષે 6 ફ્લાય ઓવર મળશે જેમાં પૂર્વ વિસ્તારમાં પાંચ ફ્લાયઓવરનું કામ આગામી બે મહિનાથી લઈને એક વર્ષમાં પૂર્ણ કરી દેવાશે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ પર આઈકોનિક ફૂટ બ્રિજ આકર્ષણ જમાવશે તો સાબરમતી રિવરફ્રન્ટ […]

અમદાવાદમાં નવા વર્ષમાં વિકાસ કાર્યો ફરી વેગવાન બનશે, નવા વર્ષે 6 ફ્લાય ઓવર મળશે જેમાં પૂર્વ વિસ્તારમાં પાંચ ફ્લાયઓવરનું કામ આગામી બે મહિનાથી લઈને એક વર્ષમાં પૂર્ણ કરી દેવાશે

Follow us on

અમદાવાદમાં કોરોના કારણે વિકાસ કાર્યોની ગતિ પર બ્રેક લાગી ગઈ હતી જો કે નવા વર્ષમાં વિકાસ કાર્યો ફરી વેગવાન બનશે. અમદાવાદને નવા વર્ષે 6 ફ્લાય ઓવર મળશે જેમાં પૂર્વ વિસ્તારમાં પાંચ ફ્લાયઓવરનું કામ આગામી બે મહિનાથી લઈને એક વર્ષમાં પૂર્ણ કરી દેવાશે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ પર આઈકોનિક ફૂટ બ્રિજ આકર્ષણ જમાવશે તો સાબરમતી રિવરફ્રન્ટ પર એનઆઈડી પાછળ તૈયાર થયેલા આધુનિક સ્પોર્ટસ કોમ્પલેક્ષને ખુલ્લું મૂકી દેવાશે આ ઉપરાંત શાહપુર માસ્ટર કોલોની સ્પોર્ટસ કોમ્પલેક્ષનું કામ પણ પૂર્ણ થઈ જશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આગામી બે મહિનાથી લઈ 1 વર્ષમાં 542 કરોડના વિકાસ કામ પૂર્ણ કરવાનું આયોજન ગોઠવ્યું છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Next Article