અમદાવાદ: CTM પાસે ઈન્ડિયન બેંકના ATM માં લાગી આગ, જુઓ VIDEO

|

Jul 06, 2020 | 3:10 PM

અમદાવાદના બરોડા એક્સપ્રેસ હાઇવે પાસે એક એવી ઘટના બની કે, દોડધામ મચી ગઇ. ઘટના છે જશોદાનગર બ્રાંચની ઇન્ડિયન બેંકના એટીએમની, કે જ્યાં અચાનક આગ ફાટી નીકળી જેના કારણે અફરા તફરી મચી ગઇ. એટીએમ મશીનમાં એક ગ્રાહક પૈસા ઉપાડવા અંદર ગયો હતો, તે દરમિયાન અચાનક એટીએમ મશીનમાં એલાર્મ વાગ્યું. ત્યારબાદ અચાનક ધૂમાડા નીકળવા લાગ્યા અને જોતજોતામાં […]

અમદાવાદ: CTM પાસે ઈન્ડિયન બેંકના ATM માં લાગી આગ, જુઓ VIDEO

Follow us on

અમદાવાદના બરોડા એક્સપ્રેસ હાઇવે પાસે એક એવી ઘટના બની કે, દોડધામ મચી ગઇ. ઘટના છે જશોદાનગર બ્રાંચની ઇન્ડિયન બેંકના એટીએમની, કે જ્યાં અચાનક આગ ફાટી નીકળી જેના કારણે અફરા તફરી મચી ગઇ. એટીએમ મશીનમાં એક ગ્રાહક પૈસા ઉપાડવા અંદર ગયો હતો, તે દરમિયાન અચાનક એટીએમ મશીનમાં એલાર્મ વાગ્યું. ત્યારબાદ અચાનક ધૂમાડા નીકળવા લાગ્યા અને જોતજોતામાં આખુ એટીએમ આગની ઝપેટમાં આવી ગયું. તેમાં રહેલા લાખો રૂપિયા પણ બળીને ખાખ થઇ ગયા.

આ પણ વાંચો: રાજકોટઃ બાળકનો ચમત્કારિક બચાવ, સ્થાનિકે બાળકને ડૂબતું બચાવ્યું, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article