અમદાવાદઃ હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવતાં આરોગ્ય વિભાગની કાર્યવાહી

|

Jul 19, 2019 | 9:41 AM

અમદાવાદમાં મચ્છરોના બ્રિડિંગ બાબતે કોર્પોરેશને કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલો પર બ્રિડિંગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.. હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવતાં કામગીરી શરૂ કરાઈ છે. આરોગ્ય વિભાગના ચેકિંગ દરમિયાન બેઝમેન્ટમા તેમજ પાણીની ટાંકી પાસે વધુ પ્રમાણમા પાણી ભરાયેલું જોવા મળ્યુ છે. આ પણ વાંચો: શું તમને ખબર છે […]

અમદાવાદઃ હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવતાં આરોગ્ય વિભાગની કાર્યવાહી

Follow us on

અમદાવાદમાં મચ્છરોના બ્રિડિંગ બાબતે કોર્પોરેશને કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલો પર બ્રિડિંગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.. હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવતાં કામગીરી શરૂ કરાઈ છે. આરોગ્ય વિભાગના ચેકિંગ દરમિયાન બેઝમેન્ટમા તેમજ પાણીની ટાંકી પાસે વધુ પ્રમાણમા પાણી ભરાયેલું જોવા મળ્યુ છે.

આ પણ વાંચો: શું તમને ખબર છે કે ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા આ વસ્તુઓ તમે પોસ્ટ નહીં કરી શકો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article