અમદાવાદઃ ધંધુકાના હડાળા ભાલ ગામે તળાવ તૂટવાની અણી પર, જુઓ VIDEO

|

Aug 12, 2019 | 6:17 AM

અમદાવાદના ધંધુકા પંથકમાં વરસાદ તો થંભી ગયો છે, પરંતુ હાલાકી વધી રહી છે. હડાળા ભાલ ગામે તળાવ તૂટવાની અણી પર છે. પાણી ભરાતા તળાવ તૂટવા પર આવ્યું છે, ત્યારે તળાવ તૂટીને પાણી ગામમાં આવે તે પહેલાં જ ગ્રામજનો પાણીમાં ઉતર્યા છે અને તળાવ બાંધવાની કામગીરી શરૂ કરી છે. મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થયા છે અને […]

અમદાવાદઃ ધંધુકાના હડાળા ભાલ ગામે તળાવ તૂટવાની અણી પર, જુઓ VIDEO

Follow us on

અમદાવાદના ધંધુકા પંથકમાં વરસાદ તો થંભી ગયો છે, પરંતુ હાલાકી વધી રહી છે. હડાળા ભાલ ગામે તળાવ તૂટવાની અણી પર છે. પાણી ભરાતા તળાવ તૂટવા પર આવ્યું છે, ત્યારે તળાવ તૂટીને પાણી ગામમાં આવે તે પહેલાં જ ગ્રામજનો પાણીમાં ઉતર્યા છે અને તળાવ બાંધવાની કામગીરી શરૂ કરી છે. મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થયા છે અને તળાવ બાંધવાની કામગીરીમાં લાગ્યા છે. ગામ લોકો તળાવ બાંધી રહ્યાં છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. તળાવનું પાણી ગામમાં ન આવે તે માટે સ્થાનિકોનો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: લદ્દાખના ભાજપના સાંસદ લેહ પહોંચતા જ ઢોલ-નગારાથી થયું ભવ્ય સ્વાગત, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Next Article