અમદાવાદ: ઈન્કમટેક્સ ખાતે બાપુની પ્રતિમા પર સ્વચ્છતાનો અભાવ, પ્રતિમા પર જોવા મળી ધૂળ, જુઓ VIDEO

|

Oct 02, 2019 | 8:37 AM

મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી. ઈન્કમટેક્સ ખાતે બાપુની પ્રતિમા પર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો. ગાંધી જન્મજયંતિને લઈ અહીં પુષ્પાજંલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જો કે કાર્યક્રમ પહેલા જ પ્રતિમા પર ધૂળ જોવા મળતા સ્વચ્છતાને લઈ સવાલો ઉઠ્યા હતા. બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા રાજ્યગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે સાંસદ […]

અમદાવાદ: ઈન્કમટેક્સ ખાતે બાપુની પ્રતિમા પર સ્વચ્છતાનો અભાવ, પ્રતિમા પર જોવા મળી ધૂળ, જુઓ VIDEO

Follow us on

મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી. ઈન્કમટેક્સ ખાતે બાપુની પ્રતિમા પર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો. ગાંધી જન્મજયંતિને લઈ અહીં પુષ્પાજંલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જો કે કાર્યક્રમ પહેલા જ પ્રતિમા પર ધૂળ જોવા મળતા સ્વચ્છતાને લઈ સવાલો ઉઠ્યા હતા. બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા રાજ્યગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે સાંસદ કિરીટ સોલંકી અને મેયર બીજલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જો કે સ્વચ્છતા પ્રિય ગાંધીજીની પ્રતિમા પર જ અસ્વચ્છતા જોવા મળતા એએમસીની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અતિવૃષ્ટિથી ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ, ધરતીપુત્રોના હાલ બેહાલ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article