ટીકટોક વીડિયો પોલીસ જવાનો બનાવી શકશે કે નહીં? DGPએ આપી આ સૂચના

|

Jul 30, 2019 | 10:10 AM

ટીકટોકને લઈને પોલીસ વડાએ પરિપત્ર બહાર પાડ્યો છે. પોલીસ જવાનોના વીડિયો વાયરલ થયા છે અને ટીકટોકના લીધે સસ્પેન્ડ પણ કર્મચારીઓને કરવામાં આવ્યા છે.  પોલીસ વિભાગના પરિપત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ટીકટોકનો ઉપયોગ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે કે પોલીસની છબીને નુકસાન ન પહોંચે. આમ વિભાગ સર્તક થયો છે અને આ […]

ટીકટોક વીડિયો પોલીસ જવાનો બનાવી શકશે કે નહીં? DGPએ આપી આ સૂચના

Follow us on

ટીકટોકને લઈને પોલીસ વડાએ પરિપત્ર બહાર પાડ્યો છે. પોલીસ જવાનોના વીડિયો વાયરલ થયા છે અને ટીકટોકના લીધે સસ્પેન્ડ પણ કર્મચારીઓને કરવામાં આવ્યા છે.  પોલીસ વિભાગના પરિપત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ટીકટોકનો ઉપયોગ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે કે પોલીસની છબીને નુકસાન ન પહોંચે. આમ વિભાગ સર્તક થયો છે અને આ બાબતે લેખિત આદેશ આપી દેવાયો છે. આમ વીડિયો ન બનાવવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાના પાર્થિવ દેહને જામકંડોરણામાં અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

 

 

Next Article