અમદાવાદ : વિદ્યાર્થીઓના બેગના વજનને લઈને જિલ્લા શિક્ષણ આવ્યું હરકતમાં, કર્યું સરપ્રાઈઝ ચેકીંગ

|

Dec 28, 2018 | 12:03 PM

રાજ્ય સરકાર દ્વારા શાળાએ જતા બાળકોના બેગના વજનને લઈને જે નીતિ નિયમો જાહેર કર્યા છે. તે નીતિ નિયમોનું શહેરની શાળાઓ યોગ્ય રીતે કરે છે કે કેમ તેની ચકાસણી અનુસંધાને અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિવિધ શાળાઓમાં સ્કૂલ બેગના વજનની ચકાસણી હાથ ધરવામાં આવી. ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી વિદ્યાનગર સ્કૂલમાં જિલ્લા શિક્ષણ અધિકારી આર. સી. પટેલ સહિતનો […]

અમદાવાદ : વિદ્યાર્થીઓના બેગના વજનને લઈને જિલ્લા શિક્ષણ આવ્યું હરકતમાં, કર્યું સરપ્રાઈઝ ચેકીંગ
DEO conducts surprise check

Follow us on

રાજ્ય સરકાર દ્વારા શાળાએ જતા બાળકોના બેગના વજનને લઈને જે નીતિ નિયમો જાહેર કર્યા છે. તે નીતિ નિયમોનું શહેરની શાળાઓ યોગ્ય રીતે કરે છે કે કેમ તેની ચકાસણી અનુસંધાને અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિવિધ શાળાઓમાં સ્કૂલ બેગના વજનની ચકાસણી હાથ ધરવામાં આવી. ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી વિદ્યાનગર સ્કૂલમાં જિલ્લા શિક્ષણ અધિકારી આર. સી. પટેલ સહિતનો સ્ટાફ પહોંચ્યો અને ક્લાસરૂમમાં બેઠેલા એક પછી એક વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની બેગનું વજન ચકાસ્યું જે પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓની બેગનું વજન 2 કિલોની આસપાસ રહ્યું. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અમદાવાદની અંદાજે 35 સ્કૂલમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

જુઓ વીડિયો :

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

[yop_poll id=362]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:04 am, Fri, 28 December 18

Next Article